Kids & familykids Gujarati Songs & FunHalardu - Cartoon Video | પોઢી જા મારા લાલ | Bal Geet | Gujarati Kids Song | Lori Song

Halardu - Cartoon Video | પોઢી જા મારા લાલ | Bal Geet | Gujarati Kids Song | Lori Song

49.2× channel medianLong-form7:57Film & AnimationPublished Sep 3, 2026, 5:51 AM · 6w ago
Views
1,106,150
+948 views/hour
Views / hour now
948
measured 13h ago
Peak views / hour
948
13h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.3%
likes + comments / views
Likes
3.2K
0.3% of views
Comments
0
0.00% of views
Est. ad revenue
$28–$86
lifetime, $0.1–0.31 RPM

Checked every 24 h while the video is this age · last check 13h ago · next in 602 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
23K
since upload
vs channel median
49.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#1
of 20 tracked

Views over time

0 readings

Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

“પોઢી જા મારા લાલ” is a sweet and soothing Gujarati Halardu (Lori) filled with love and affection for little ones. 💕 #halardu #cartoonvideo #balgeet #cartoon #kidsgujaratisong #rhymes #kidssongs Album : Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu Song : Halardu Singer : Jyoti Vanjara Lyrics : Kanti Patel (Nanodara) Music : Mayur Nadiya Genre : Gujarati Kids Song પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું (3) હેત ભરેલા હૈયા કેરા હાલરડાં રે ગાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (4) મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે (2) હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે (2) હો..કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) કાળજા નો કટકો તું તો રુદિયા ને બહુ વાલો (2) મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો (2) હો..જોવા તારૂ મુખ હું તો બાવરી બની જાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે (2) માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે (2) હો..હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું (2) પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2) પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું હેત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (3) આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ ગીત ગમ્યું હોય, તો અમારા બીજા ગીતો પણ જરૂર સાંભળજો. https://youtu.be/eEl70tQCqZk - Be Sasla Ramta Ta https://youtu.be/C7Nh94D14LM - Laal Tameta Na Geet https://youtu.be/ZjrI8fKoMDw - Ek Maja No Mado Aema https://youtu.be/pAPjazN1d6E - Gol Gol Dhani https://youtu.be/gBpNs127c54 - Tarbuch Kare Chhe Tofan https://youtu.be/d0U2ihDSBoo - Draw Draw Bole Dedko Presenting: Halardu - Cartoon Video | પોઢી જા મારા લાલ | Bal Geet | Gujarati Kids Song | Lori Song
Tags
kids song & funkids song gujaratinew kids songbal geetokids rhymeskids poemgujarati kids songkids songsongs for kidscartoon songcartoon video songcartoon videobaad geetbad geetbal geetHalardujanmashtami songkrishna songkids gujarati songPodhhi Ja Mara Lalhalarduhalardu songhalardu kidshalardu kids songhalardu gujaratikids gujarai songshalardu gujarati songpodhi ja mara lalgujarati kids storygujarati halarda lori

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.