Vishwambhari Stuti 2026//વિશ્વંભરી સ્તુતિ//Vishwambhari Stuti with Gujarati Lyrics
1942.6× channel medianLong-form9:04People & BlogsPublished Oct 13, 2026, 1:00 PM · 1w ago
Views
745,946
+141 views/hour
Views / hour now
141
measured 2h ago
Peak views / hour
1.4K
14h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.3%
likes + comments / views
Likes
2.2K
0.3% of views
Comments
54
0.01% of views
Est. ad revenue
$224–$671
lifetime, $0.3–0.9 RPM
Checked every 12 h while the video is this age · last check 2h ago · next in 544 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
86.1K
since upload
vs channel median
1942.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#2
of 20 tracked
Views over time
3 readings
Total views Views gained per hour
Description
વિશ્વંભરી સ્તુતિ ગુજરાતી Lyrics સાથે | જય આદ્યશક્તિ માં 🙏 Navratri Special 2026 | Vishwambhari સ્તુતિ
નવરાત્રીમાં અવશ્ય સાંભળો વિશ્વંભરી સ્તુતિ 🙏 | ગુજરાતી Lyrics સાથે | Vishwambhari Stuti Gujarati
મા વિશ્વંભરીની દિવ્ય સ્તુતિ 🌺 ગુજરાતી વિશ્વંભરી સ્તુતિ | Navratri Special Bhakti Song
🌺🙏 જય શ્રી હરિ... જય માતાજી... જય સનાતન ધર્મ... 🙏🌺
Happy Life ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
નવરાત્રીના આ પવિત્ર અવસરે સાંભળો મા જગદંબાની આરાધનાને સમર્પિત દિવ્ય વિશ્વંભરી સ્તુતિ ગુજરાતી Lyrics સાથે. 🌺🪔
મા વિશ્વંભરીની ભક્તિમાં લીન થઈને આ પવિત્ર સ્તુતિનો શ્રવણ કરો અને ભક્તિભાવથી માતાજીનું સ્મરણ કરો. આ વીડિયો નવરાત્રી, દુર્ગા પૂજા, મા અંબેની આરાધના અને દૈનિક ભક્તિ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.
✨ આ વીડિયોમાં શું છે?
🙏 વિશ્વંભરી સ્તુતિ ગુજરાતી ભાષામાં
🌺 સ્તુતિના Lyrics સાથે ભક્તિભાવપૂર્ણ શ્રવણ
🪔 નવરાત્રી સ્પેશ્યલ માતાજીની આરાધના
🔱 મા જગદંબા અને આદ્યશક્તિ પ્રત્યે ભક્તિભાવ
🌸 માતાજીના ભક્તો માટે ખાસ વિનંતી:
વિડિયો ગમે તો Like કરો, માતાજીના અન્ય ભક્તો સાથે Share કરો અને આવી જ ગુજરાતી ભક્તિ સામગ્રી માટે Happy Life ચેનલને Subscribe કરો.
💬 કોમેન્ટમાં પ્રેમથી લખો: જય માતાજી 🙏🌺
મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સદબુદ્ધિ અને સકારાત્મકતા આપે એવી પ્રાર્થના.
🔔 Happy Life ચેનલ સાથે જોડાયેલા રહો અને ભક્તિભાવનો દિવ્ય આનંદ માણો.
જય આદ્યશક્તિ માં! 🙏🌺
#વિશ્વંભરીસ્તુતિ #VishwambhariStuti #NavratriSpecial #GujaratiBhakti
વિશ્વંભરી સ્તુતિ, વિશ્વંભરી સ્તુતિ ગુજરાતી, Vishwambhari Stuti, Vishwambhari Stuti Gujarati, Vishwambhari Stuti Lyrics Gujarati, વિશ્વંભરી સ્તુતિ લિરિક્સ, વિશ્વંભરી માતાજી સ્તુતિ, વિશ્વંભરી સ્તુતિ ગુજરાતી ગીત, Navratri Special 2026,
Gujarati Bhakti Song, Gujarati Devotional Song, Ambe Maa Bhajan Gujarati, Maa Durga Stuti, Jagdamba Stuti Gujarati, Adhyashakti Maa,
જય આદ્યશક્તિ, નવરાત્રી સ્પેશ્યલ નવરાત્રી ગુજરાતી સ્તુતિ,
મા અંબેની આરાધના,
Happy Life Gujarati channel
Song Lyrics:
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
ભુલો પડી ભવરણે ભટકુ ભવાની
સૂજે નહી લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
આ રંકને ઉગરવા નથી કોઈ આરો
જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં
આ સૃષ્ટિમા તુજ વિના નથી કોઈ મરૂં
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ પાપો
મામે પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો
મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવ દુઃખ કાપો
ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તાર
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતિ પણ હું તમારો
જાડયાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
શ્રી સદગુરુ ના શરણમા રહીને ભજુ છુ
રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃગાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
#VishwambhariStuti
#BhaktiSong
#VishwambhariMaa
#navratrispecial
#2026નવરાત્રી
gujarati bhakti song, gujarati bhakti geet, bhakti song
#VishwambhariStuti #BhaktiSong #VishwambhariMaa
Tags
#Vishvambharistuti#navratrispecial#Garba#aarati#Ambestuti#jagdamba stuti#adhyashakti#happylife#gujaratibhaktivideogujaratibhaktivideo
Details
- Published
- Oct 13, 2026, 1:00 PM
- Length
- 9:04 (544 s)
- Format
- Long-form
- Category
- People & Blogs
- Audio language
- GU
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- No
- Video ID
- bj5wyULBMOY
More from Happy Life
12 પવિત્ર નામ 🙏 સવારે સાંજે સાંભળો | 5 મુખ્ય દેવોના દિવ્ય નામ | Sanatan Dharma | Happy Life109 views · 1d ago
🔥 2026 ધમાકેદાર ગુજરાતી ગરબા | Old Vintage Traditional Instrumental Garba | Desi Dhol, Dakla, Benjo1.1K views · 3d ago
માતા લક્ષ્મીની ગુપ્ત મંત્રસાધના //# 🌺 અષ્ટમહાલક્ષ્મી મંત્ર અને તેનું જીવનમાં મહત્ત્વ469 views · 4d ago · +1/h
आरती अम्बे तू है जगदम्बे काली🌹 | Aarti Ambe Tu Hai Jagdambe Kali | ANURADHA //Happy Life299 views · 4d ago
Live Navratri Garba 2026 | Instrumental Garba | Happy Life Channel Presents/Nonstop Dandiya Raas754 views · 4d ago
Meladi🌹/#shortsfeed #trending#ytshorts #gujarati2.2K views · 6d ago
ચામુંડાનો અસલી ઇતિહાસ🌹 | જાણો ચામુંડા માતાજીનું મૂળ સ્થાન ક્યાં હતું?લોક ડાયરો530 views · 1w ago
Mahakali/#pavagadh #shortsfeed #trending2.3K views · 1w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.