Homesteading & gardeningઆશીર્વાદ એગ્રો - સરા કાંટાળા બાવળથી જીવાત નિયંત્રણ - ખેડૂતમીત્રો જાણો આ દેશી રીત
કાંટાળા બાવળથી જીવાત નિયંત્રણ - ખેડૂતમીત્રો જાણો આ દેશી રીત
Long-form11:03
Published Sep 28, 2026, 1:00 PM · 2w ago
આશીર્વાદ એગ્રો - સરા
41K subscribers · median 1.3K views
Stock footage · confirmed$Likely
Views
1,298
+0 views/hour
Likes
34
2.6% of views
Comments
5
0.39% of views
Checked every 12 h while the video is this age · last check 1h ago · next in 607 min. YouTube itself updates public counts with a short delay.
Views / hour now
0
measured 1h ago
Peak views / hour
—
Avg views / day
73
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
1.0×
Rank in channel
#12
of 21 tracked
Engagement
3.0%
likes + comments / views
Est. ad revenue
$6–$14
lifetime, $5–11 RPM
Views over time
4 readings · line: total views · bars: views gained per hour
Description
ખેતરની વાડ પાસે ઊગતો બાવળનો છોડ આપણે સામાન્ય રીતે માત્ર કાંટાવાળો છોડ માનીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે બાવળના પાન અને બીજનો ખેતીમાં પણ ઉપયોગ જોવા મળે છે?
આ વિડિયોમાં આપણે જાણીશું કે બાવળના પાનમાં રહેલા કુદરતી સંયોજનો શું છે, બાવળના પાનનો અર્ક જીવાત નિયંત્રણમાં કેવી રીતે ઉપયોગ થાય છે, દ્રાવણ કેવી રીતે તૈયાર કરવું, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને બાવળના બીજનો ખેતીમાં શું ઉપયોગ છે.
ખાસ કરીને ધાનમાં ગંધિયાળી જીવાત / Ear-head bug માટે બાવળના પાનના અર્કની પરંપરાગત પદ્ધતિનો ઉલ્લેખ TNAUના Indigenous Technical Knowledgeમાં કરવામાં આવ્યો છે. TNAU મુજબ 100 મિલી બાવળના પાનનો અર્ક, 10 કિલો ગાયનું છાણ અને 10 લિટર પાણીનું મિશ્રણ ધાનના પાકમાં Ear-head bugના નિયંત્રણ માટે છાંટવાની પદ્ધતિ દર્શાવવામાં આવી છે.
📌 આ વિડિયોમાં શું શીખશો?
બાવળના પાનમાં રહેલા કુદરતી સંયોજનો
બાવળ જીવાત નિયંત્રણમાં કેમ ઉપયોગી છે?
બાવળના પાનનું દ્રાવણ બનાવવાની રીત
દ્રાવણનો ઉપયોગ અને પ્રમાણ
કઈ જીવાત સામે બાવળનો ઉપયોગ થાય છે?
બાવળના બીજનો ખેતીમાં ઉપયોગ
અન્ય દેશી વનસ્પતિ સાથે બાવળનો ઉપયોગ
બાવળના ઉપયોગની મર્યાદા
⏱️ Chapters
00:00 ઇન્ટ્રો
01:04 બાવળના પાનમાં રહેલા કુદરતી સંયોજનો
02:23 જીવાત નિયંત્રણમાં બાવળ કેમ ઉપયોગી?
03:53 બાવળનું દ્રાવણ કેવી રીતે બનાવવું?
05:25 દ્રાવણનો ડોઝ
06:49 કઈ કઈ જીવાત સામે ઉપયોગી?
08:10 બાવળના બીજનો ખેતીમાં ઉપયોગ
09:15 કઈ કઈ દેશી વનસ્પતિ સાથે વાપરી શકાય?
10:24 Outro
⚠️ મહત્વની નોંધ
આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ સંશોધન આધારિત ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને બાવળના પાનના અર્કની ઉપર જણાવેલી પદ્ધતિ TNAU — Tamil Nadu Agricultural Universityના Agritech Portal પર ઉપલબ્ધ Indigenous Technical Knowledgeના આધારે લેવામાં આવી છે.
પરંતુ કોઈપણ વનસ્પતિ આધારિત દ્રાવણના પ્રેક્ટિકલ પરિણામો પાક, જીવાતની જાતિ, ઉપદ્રવની તીવ્રતા, હવામાન, દ્રાવણની ગુણવત્તા અને છંટકાવની પદ્ધતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તેથી વિડિયોમાં દર્શાવેલી પદ્ધતિને દરેક પાક અને દરેક જીવાત માટે એકસરખું પરિણામ આપતી પદ્ધતિ તરીકે ન જોવી.
આ વિડિયાનો હેતુ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી આધારિત અને પરંપરાગત ખેતી જ્ઞાનને સરળ ભાષામાં સમજાવવાનો છે.
જો તમને ખેતીમાં આવી જ ઉપયોગી અને ઓછી જાણીતી મ
Tags
બાવળના પાનબાવળના બીજબાવળનો ખેતીમાં ઉપયોગબાવળના પાનનો ઉપયોગબાવળના પાનથી જીવાત નિયંત્રણબાવળના પાનનું દ્રાવણબાવળથી જીવાત નિયંત્રણબાવળથી કુદરતી કીટનાશકબાવળનો અર્કબાવળના પાનનો અર્કદેશી કીટનાશકકુદરતી જીવાત નિયંત્રણવનસ્પતિ આધારિત કીટનાશકદેશી ખેતીચૂસક જીવાત નિયંત્રણ
Details
- Published
- Sep 28, 2026, 1:00 PM
- Length
- 11:03 (663 s)
- Format
- Long-form
- Category
- —
- Audio language
- —
- Quality
- —
- Captions
- —
- Made for kids
- —
- Licensed content
- —
- Video ID
- ewDoLi7m8Nc
More from આશીર્વાદ એગ્રો - સરા
છાણિયું ખાતર કેટલા મહિના જૂનું હોવું જોઈએ? 2, 6 કે 12 મહિના?ગાયનું સારું કે ભેંસનું સારું988 views · 18h ago · +361/h
ઓછા પાણીમાં વધુ નફો આપતા 5 શિયાળુ પાક!935 views · 4d ago · +1/h
જીરામાં સુકારો આવી જાય છે? અત્યારે જ કરી લો આટલું કામ - સુકારાનો 100% ઇલાજ614 views · 1w ago · +1/h
ચણા, ઘઉં, જીરું, રાયડા અને વરિયાળી માટે કઈ Seed Treatment? | બીજ માવજતની સાચી રીત572 views · 1w ago · +1/h
2026-27નો શિયાળો: ગુજરાતમાં કેટલી ઠંડી પડશે? ખેડૂતોએ શું જાણવું જોઈએ?6.2K views · 1w ago · +1/h
ચણાનું વાવેતર: બીજથી પહેલી સિંચાઈ સુધી સંપૂર્ણ A to Z માહિતી905 views · 1w ago · +1/h
શિયાળુ લસણની ખેતીની A to Z માહિતી | વાવણીથી લણણી સુધી સંપૂર્ણ માર્ગદર્શન1.4K views · 2w ago
જમીનમાં ગોળ નાખવાથી શું થાય છે?4.1K views · 2w ago · +1/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.